Logo
Feedback | Email Login
menu right menu right menu right menu right menu right menu right menu right
mid
07-06-2017
MCOM FIRST MERIT LIST
30-05-2017
પ્રવેશ સમિતિ : શૈક્ષણિક વર્ષ : ૨૦૧૭-૧૮
30-05-2017
પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ ફોર્મ સાથે જોડવા માટેના દસ્તાવેજો
More...
More...
Photo Gallery
Video Gallery
પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ મેળવવા માટે... (30-05-2017)

                (૧)     સૌ પ્રથમ મંડળના કાર્યાલયમાંથી પ્રવેશ ફોર્મ મેળવવું

(૨)     ત્યારબાદ સ્પષ્ટ સુવાચ્ય અક્ષરે પ્રવેશ ફોર્મની તમામ વિગતો સંપૂર્ણ ભરવી.પોતાના અભ્યાસના વિષયો કાળજીપૂર્વક     વિચારી નક્કી કરવા. એક વાર વિષય પસંદ કર્યા બાદ આચાર્યશ્રીની મંજૂરી સિવાય તેમાં ફેરફાર થઇ શકાશે નહિ.

(૩)     ફોર્મ ઉપર દર્શાવેલા સ્થાને ફોટો ચોંટાડવો. (સ્ટેપલ કરવો નહીં પરંતુ ગુંદર કે ફેવિકોલથી ચોંટાડવો

(૪)     ત્યારબાદ આ સાથેની યાદી પ્રમાણે આપેલ ક્રમ મુજબ ફોર્મ સાથે લાગુ પડતા તમામ દસ્તાવેજોની ઝેરોક્સ નકલો જોડવી.

(૫)     જોડેલ તમામ ઝેરોક્ષ A4 સાઈઝની હોવી જોઈએ. તેમજ વિદ્યાર્થીએ દરેક ઝેરોક્ષ ઉપર “સ્વપ્રમાણિત”લખી સહી કરવાની રહેશે.

(૬)     ત્યારબાદ સ્ટાફરૂમમાં અધ્યાપક જોડે વિદ્યાર્થીએ ભરેલ ફોર્મની ચકાસણી કરવાની રહેશે. તેમજ HSCની ઓરીજીનલ માર્કશીટ અધ્યાપક પાસે જમા કરાવવાની રહેશે. જે બે માસ બાદ પરત મળશે.

(૭)     HSCની ઓરીજીનલ માર્કશીટ જમા કરાવવાની હોવાથી પ્રવેશ મેળવતા અગાઉ વિદ્યાર્થીએ પોતાના અન્ય ઉપયોગ હેતુ માર્કશીટની ૧૦-૧૫ ઝેરોક્ષ કઢાવી રાખવી.

(૮)     ત્યારબાદ ચકાસણી કરેલ ફોર્મ કોલેજ કાર્યાલયમાં આપી પ્રવેશ ફી ભરી દેવી.

(૯)     પ્રવેશ મેળવ્યા બાદ કોઈપણ સંજોગોમાં પ્રવેશ રદ થશે નહિ. તેમજ ભરેલી ફી પરત મળશે નહિ. જે બાબત ધ્યાને લેવી.

Vision & Mission
Activities
B.A.O.U Programme Centre
Computer Center
Library
Last 6 Years Report
Old Website
Facility
Exam Time Table
Year Planning
School Result
School Forms
School Forms
Download
Career Apply Now
Admission Process
Student Creation
copyright © www.ccmcnccollege.org
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)
any sort of website counter