Logo
Feedback | Email Login
menu right menu right menu right menu right menu right menu right menu right
mid
07-06-2017
MCOM FIRST MERIT LIST
30-05-2017
પ્રવેશ સમિતિ : શૈક્ષણિક વર્ષ : ૨૦૧૭-૧૮
30-05-2017
પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ ફોર્મ સાથે જોડવા માટેના દસ્તાવેજો
More...
More...
Photo Gallery
Video Gallery
પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ ફોર્મ સાથે જોડવા માટેના દસ્તાવેજો (30-05-2017)

(૧)   શાળા છોડ્યાના પ્રમાણપત્ર (L.C.)ની નકલ

(૨)   ધોરણ-૧૨ (HSC)ના તમામ પ્રયત્નોની માર્કશીટની નકલ

(૩)   ધોરણ-૧૨ (HSC)ના  ટ્રાયલ સર્ટિફિકેટની નકલ

(૪)   વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ

(૫)   જાતિ (OBC-BAXI ,SC, ST) અંગેના પ્રમાણપત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)

(૬)   જો જાતિ OBC-BAXI હોય તો “નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ”ની નકલ

(૭)   વિદ્યાર્થી અપંગ હોય તો તે અંગેના પ્રમાણપત્રની નકલ

(૮)   જો વિદ્યાર્થીએ ધોરણ-૧૨ (HSC)ની પરીક્ષા માર્ચ-૨૦૧૭માં પાસ ના કરી હોય તો...

       (અ)   જો વચ્ચેના સમયમાં અન્ય કોઈ કોર્સ / અભ્યાસક્રમ કર્યો હોય તો તેની માર્કશીટ

              જોડવી

       (બ)   જો કોઈ કોર્સ કે અભ્યાસ ન કર્યો હોય તો તૂટના સમયનું રૂ. ૨૦/- ના સ્ટેમ્પ ઉપર     

                   સોગંધનામું (Affidavit ) અસલ જોડવું

 

ખાસ નોંધ : જોડેલ તમામ ઝેરોક્ષ A4 સાઈઝની હોવી જોઈએ. તેમજ વિદ્યાર્થીએ દરેક ઝેરોક્ષ ના નીચેના ભાગે સ્વપ્રમાણિતલખી પોતાની સહી કરવાની રહેશે.

Vision & Mission
Activities
B.A.O.U Programme Centre
Computer Center
Library
Last 6 Years Report
Old Website
Facility
Exam Time Table
Year Planning
School Result
School Forms
School Forms
Download
Career Apply Now
Admission Process
Student Creation
copyright © www.ccmcnccollege.org
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)
any sort of website counter